જીંગાના જલસા - ભાગ 5

  • 3.1k
  • 1.2k

પ્રકરણ 5 આગળ આપણે માઉન્ટ આબુ ઉપરના સ્થળો તથા જીંગાભાઈના ઝલસા જોયા..... હવે આગળ.... ગુરુ શિખર ઉપર ફર્યા બાદ બધા બસમાં ગોઠવાયા. હવે અમારે સીધા ઉદયપુર જવાનું હતું. લગભગ ત્રણથી સાડા ત્રણ કલાકની મુસાફરી કરવાની હતી. આમ તો બધા થાક્યા હતા પણ મુસાફરી દરમિયાન જીંગાભાઈની વાંદરાની મશ્કરી આનંદ દાયક હોવાથી ઊંઘ આવતી ન હતી. સાથે સાથે બસમાં વાગતા "ઓલ્ડ ઇઝ ગોલ્ડ" ગીતો પણ મનને ફ્રેશ કરી દેતા હતા. હા ત્યારે અત્યારની જેમ ડીજે સોંગનો જમાનો ન હતો. માઉન્ટ આબુ થી લગભગ સો - સવાસો કિલોમીટર ચાલ્યા બાદ એક હોટલમાં ચા-પાણી પીવા માટે બસ ઊભી રાખી. બધા નીચે ઉતર્યા. હજુ રાતના જમવાને