જીવનને સમજવા માટે તેનું મંથન કરવું જરૂરી છે તેના માટે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિ ને સમજો કેમકે દરેક પરિસ્થિતિ આવવાનું કારણ હોય છે. તો શા માટે બન્યો તેની પાછળ શું કારણ છે તે જાણવા પ્રયત્ન કરો તો જ જીવનમાં આવતી દરેક પરિસ્થિતિનો તમે સમજીને સામનો કરી શકશો નહિતર કેટલીક વખત માણસ જીવનમાં મુશ્કેલ પરિસ્થિતિમાં ભાંગી પડે છે અને નિરાશ થઈ જાય છે તેના માટે માણસે માત્ર પોતાના જીવન વિશે ન વિચારતા તેની આજુબાજુ રેહેતા માણસોનું પણ અવલોકન કરવું જરૂરી છે તેના વિચારોને પણ જાણો તેને સમજો તેને પડતી મુશ્કેલીને પણ સમજો માત્ર પોતાના વિશે