માફ કરી દેવું અઘરું હોય છે ?

  • 3.1k
  • 1
  • 1k

માફ કરી દેવું અઘરું હોય છે ? પ્રિય વાંચક મિત્રો, પ્રોત્સાહન વ્યક્તિ અને વ્યક્તિત્વને બદલી શકે છે. પ્રોત્સાહન એક એવો મંત્ર છે જે વ્યક્તિ અને વ્યક્તિત્વને બદલી શકે છે.સામન્ય રીતે આપણને લોકોની ભૂલો શોધવામાં વધારે રસ હોય છે.કદાચ એની પાછળ એવો વિચાર હશે કે ભૂલ કરનાર એટલે એક ડગલું પાછળ..આજના સ્પર્ધાત્મક યુગમાં જ્યારે લોકો બીજાની લીટી નાની કરવાની તક શોધતાં હોય છે.ત્યારે કોઈએ વિચાર્યું કે ટીકા કરવાની જગ્યાએ પ્રોત્સાહન આપીએ તો શું ? ઘણો ફેર પડે છે.ભૂલ કરનાર વ્યક્તિ અને પ્રોત્સાહન આપનારના વ્યક્તિત્વમાં.. ટીકા સાંભળીને વ્યક્તિ કદાચ માનસિક રીતે ભાંગી