ઉંતળિયાટ..!

(31)
  • 4k
  • 3
  • 1.2k

ઉંતળીયાટ..!હા, હું ઉંતળીયાટ છું ! ન સમજ્યા ? એમ નહીં સમજાય. ઉંતળીયાટને વાંચવા ઉંતળી અને યાટ બન્ને શબ્દને જુદા ન પાડતા.એમાં 'તળીયા' ને ભેગું જ રાખવાનું છે અને ''ઉં'' અને "ટ " ને જુદા પાડો તો વાંધો નહીં. કારણ કે એ બન્નેમાંથી ઉંટ બની જાય તો કામમાં આવશે.અને મારી પાસે તો તળીયું રહે તોય ચાલે, કારણ કે હું ભલે ઉંતળીયાટ રહ્યો, પણ તળીયા વગરનો થવા નથી માંગતો.કારણ કે મોં માથા વગરના માણસો કરતા મારા જેવા તળીયા વાળા ઉંતળીયાટ સારા....! હા, તો હવે મારી વાત કરું.એમાં શું છે કે જ્યારથી મને સમજણ આવી ત્યારથી મને એક વાતની સમજણ પડી ગઈ છે