દીલ ની કટાર - અભિવ્યક્તિનું અંધારું

(11)
  • 4.7k
  • 5
  • 1.4k

દીલની કટાર"અભિવ્યક્તિનું અંધારું" પ્રિન્ટ મીડીયા અને ડીજીટલ મીડીયા અત્યારે જોરશોરથી ગાજી રહ્યાં છે જાગી રહ્યાં છે બધાંને જગાડી રહ્યાં છે સુશાંતસિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા ? એ પ્રશ્ન ઘણો જટીલ થઇ રહ્યો છે અને એની તપાસ અંગે મુંબઇ પોલીસનાં માથે માછલાં ઘોવાઇ રહ્યાં છે. એ લોકોએ તટસ્થ પણે કોઇ તપાસજ નથી કરી. જ્યારથી સુશાંતનાં પિતાએ બિહાર પોલીસ એટલે કે પટણામાં એનાં ખૂન થયાની ફરિયાદ નોંધાવી કારણ કે મહારાષ્ટ્ર પોલીસ શંકાના દાયરામાં આવી ગઇ હતી અને છેવટે બિહાર સરકારની વિનંતીથી આ કેસ સીબીઆઇને સપ્રુત કરવામાં આવ્યો. ક્યાંય સુધી કાયદાકીય પેચ લડાવ્યા છેવટે સુપ્રિમકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો કે સુશાંતસિંહનો કેસ મહારાષ્ટ્ર