પ્રેમનું વર્તુળ - ૧૪

(30)
  • 3.6k
  • 3
  • 1.7k

પ્રકરણ-૧૪ અન્યાયનો વિરોધ વૈદેહી હવે રેવાંશનું ઘર છોડીને પોતાના પિતાના ઘરે આવતી રહી હતી. આ બાજુ વૈદેહી સતત રડી જ રહી હતી. એ સમજી નહોતી શકતી કે એણે આ જે પગલું ભર્યું છે તે સાચું છે કે ખોટું? એને મનમાં તો રેવાંશ ખુબ જ યાદ આવી રહ્યો હતો પણ એ પણ રેવાંશની જેમ પોતાની લાગણી વ્યક્ત કરી શકી નહોતી. રેવાંશ અને વૈદેહી બંને પ્રેમના એવા વર્તુળમાં ફસાયા હતા કે, જ્યાંથી એમને કોઈ અંત દેખાઈ રહ્યો નહોતો. અને બન્ને પોતાની ભાવના પણ એકબીજા જોડે વ્યક્ત કરી શકતા નહોતા. આ બાજુ રેવાંશના માતાપિતા વૈદેહીના માતાપિતા એમને ફોન કરશે એમ રાહ જોઈ રહ્યા