છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-3

(14)
  • 5.1k
  • 1.9k

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-3 આગળનાં ભાગ ૧ અને ૨ માં આપણે જોયું કે છૂટાછેડા એટલે શું અને એ ન થાય તે માટે શું યાદ રાખવું. પણ હજુ એક પ્રશ્ન તો ઉભો જ છે કે... છૂટાછેડા થવાનાં મુખ્ય કારણો કયા હોઇ શકે...? મુખ્ય કારણોઃ- (૧) સામાન્ય રીતે છૂટાછેડા થવાનું એક મુખ્ય કારણ સાસુ અને વહુ વચ્ચેનો મનમેળ અને મતભેદ. સાસુ એવું ઇચ્છતી હોય કે હું મારૂ ઘર મારી રીતે જ ચાલવા દઉં. આવનારી વહુએ મારી રીત અપનાવી અને સેટ થવાનું. અને વહુને હું મારા કંન્ટ્રોલમાં રાખુ. જે રીતે મારી સાસુ મને રાખતી એ રીતે... જ્યારે વહુ એવું વિચારતી હોય