સ્કાય હેઝ નો લીમીટ - પ્રકરણ-58

(98)
  • 6.5k
  • 8
  • 3k

સ્કાય હેઝ નો લીમીટ પ્રકરણ-58 મોહીત યુ.એસ. પોતાનાં ઘરે પાછો આવ્યો પણ એને આવીને ચૈન નહોતુ.. ધીમે ધીમે મલ્લિકાનાં ચરિત્રો જાણવાં મળી રહેલાં જેટલું જાણવા મળ્યુ એનાંથી એ ખૂબજ આહત હતો. બંન્ને જણાં વાત વાતમાં વિવાદમાં પડી ગયાં ઝગડી પડ્યાં. મોહીતે ફરીથી મલ્લિકાને એનાં પિતાનાં અવસાન અંગે જવાબદાર ઠેરવી. એ લોકો વાતમાં હતાં અને મોહીતનાં ફોનમાં એક મેસેજ આવ્યોં પાછળને પાછળ એક વીડીયો આવ્યો. મોહીત એ વીડીયો જોવા રોકાયો અને એને એટલો આધાત પહોંચ્યો કે એને ખબર ના પડી કે એ શું કરે ? એને સમજાઇ નહોતું રહ્યું કે મોકલનાર પણ... એનાંથી બોલાઇ ગયું ઓહ.... મલ્લિકાએ પૂછ્યુ "શુ થયું ? કેમ