Dear પાનખર - પ્રકરણ -૧૧

  • 3.4k
  • 1.2k

" ઓ માડી રે !! " આકાશે ચીસ પાડી. એની મમ્મી એને સાવેણા વડે મારતા બોલી રહી હતી, " ઉઠ ! ઉઠુ છું કે નહીં ? આ કોને બાથ ભીડી ને પપ્પીઓ કરુ છું ? ઉઠ નહીં તો તારા હાડકાં ભાગી નાખીશ !! " આકાશે આંખો ખોલીને જોયુ તો એ ખાટલામાં ‌હતો અને એની બાથ માં ઓશિકું હતુ. એ બેસીને માથુ ખંજવાળતા ખંજવાળતા વિચારી રહ્યો, ' આ શું હતું ? એનો મતલબ કે મેં સપનુ જોયું હતું ? અને હું જેને ઝરણાં સમજતો‌ હતો એ ઓશિકું હતું ? અને ઝરણાં ફક્ત સપનામાં આવી હતી. બરાબર જ છે ને ! એ ફક્ત