એક ભૂલ - 8

(22)
  • 4.8k
  • 1
  • 2.5k

મીરા અને મિહિર બહાર જાય છે ત્યારે ત્યાં મીરાને આરવ મળે છે. તે ચોરીછુપીથી મીરા પાસે આવે છે અને તેને રાધિકા વિશે કહે છે. મીરા આરવને આસપાસ શોધે છે પણ તેને મળતો નથી. એટલામાં મિહિર આવે છે અને તે મિહિરને આરવ વિશે કહે છે. બંને ઘરે જઈ વાત કરવાનું નક્કી કરે છે. ઘરે પહોંચી મિહિર મીરાને કહે છે, "રાધિ મુંબઈમાં છે. ત્યાં કેમ? તને સાંભળવામાં કોઈ ભૂલ તો નથી થઈ ને? શું તે આરવ જ હતો?" "હા તે આરવ જ હતો. બીજું કોઈ કેવી રીતે હોઈ શકે. અહીં કોઈને મારા વિશે કાંઈ ખબર પણ નથી એટલે કદાચ કોઈએ મજાક કરી