1857 ની ક્રાંતિ ની ટૂંકી ઝલક

  • 6.3k
  • 1
  • 1.9k

ક્રાંતિ ની શરૂઆત :- આ ક્રાંતિ ની શરૂઆત એક નાના એવા સૈનિક વિદ્રોહ થી થઇ હતી, 29 મી માર્ચ 1857 નો એ દિવસ હતો કોલકાતા ના બેરખપૂર નામ ના ગામ મા એક સવાર ની પરેડ ચાલતી હતી અંગ્રેજો ની છાવણી મા, ત્યારે એવી વાત વહેતી થઇ હતી કે જે કારતુસ નો ઉપીયોગ અંગ્રેજો દ્વારા સૈનિકો પાસે કરાવવા મા આવતો હતો તેમાં ગાય અને સુવર ના માસ નો ઉપીયોગ થતો હતો, આના પરિણામે હિંદુ અને મુસલમાન બન્ને પંથ ની લાગણીઓ દુભાઈ હતી અને આ પરેડ મા આપણા અમર શહીદ મંગલ પાંડે એ ફરજ પર ના અંગ્રેજી અધિકારી જેનું નામ હ્યુસન હતું