સત્યનું સુખ

(30)
  • 4.8k
  • 2
  • 1.4k

"સત્યનું સુખ""સત્યથી કોઈનું અહિત ના થાય"અત્યારનો સમય એટલે કળીયુગ. મનુષ્ય ઉપર કાળ ફરે. ખોટાં અને દુષ્ટ લોકોનો સમય. અત્યારે સાચા મનુષ્યની વાતોને કોઈ માનતું નથી અને જૂઠાં લોકોની મનમોહક વાતોને તરત જ માની જાય છે. અહિયા કોઈ સત્ય બોલતુ નથી કારણ કે સત્ય બોલે તો ભોજન તો મળે છે પરંતુ મનુષ્યને સંતોષ નથી થતો. આથી તેમને સત્ય કરતા જૂઠ નો સહારો વધુ લે છે કારણ તેેને સત્ય શું છે તે ખરેખર ખબર જ નથી. આ બધાથી તેમને સાચુ સુખ મળતુ નથી. થોડા સમય પહેલાની જ વાત છે. મારે મારા દિકરા માટે રમકડું લેવાનુ હતુ. આથી તે સવારે હુ અને મારો દીકરો