લાઈફ પાર્ટનર - 12

(24)
  • 3.8k
  • 4
  • 1.5k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 12 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયાએ આગળ બોલવાનું શરૂ કર્યું" પછી કહેવાય છે ને કે વ્યસન હંમેશા વધતું જાય છે એમ જીજુના સટ્ટાનું વ્યસન પણ વધતું ગયું છેલ્લે એ એટલો મોટો સટ્ટો રમ્યો કે પોતાની કંપની સહિત મકાન અને વાહનો પણ વેચાઈ ગયા દીદીને પપ્પા લઈ આવવા માંગતા હતા પણ મારા જીજુ એ સાફ મનાઈ ફરમાવી અને મારી દીદીએ એક પ્રતિવ્રતાનો ધર્મ નિભાવીને જીજુ સાથે રહેવાનો નિર્ણય કર્યો પણ એ મારી દીદીનો કદાચ છેલ્લો નિર્ણય હતો" આટલું બોલતા પ્રિયા રડમસ થઈ ગઈ હતી "ઘર વાહન વહેંચવા છતાં પણ પૈસા નહોતા ભરાણા એ વાત