મર્ડર અને કિડનેપિંગ. - 4

(17)
  • 4.8k
  • 2.3k

વિવેક મને ખબર છે... તુ મારી બહેન ને બ્લેક મેઇલ કરવા માંગે છે.. વિડીયો ડીલીટ કરે છે કે નહીં.. નહીં તો હું પોલીસ સ્ટેશનમાં જઈશ...તારી વિરુદ્ધ પગલાં ભરીશ. "મેં કહ્યું તો ખરું હું વિડીયો ડીલીટ કરી દઈશ." "વિવેક તુ હમણા જ મારી સામે વિડીયો ડીલીટ કર." "તું વધારે જબરદસ્તી કરીશ ને તો હું વિડીયો ડીલીટ નહીં કરું. તારી બહેનને અને તારે જે કરવું હોય તે તું કરી શકે છે." વિવેક.... વિવેક...આ શું થઈ રહ્યું છે આ લોકો તને પકડીને વાનમાં કેમ બેસાડે છે. આ જોડે રહેલી છોકરી કેમ ના પાડે છે ?એને પણ પકડીને વાનમાં બેસાડી દો.. કોણ છે આ