સૌંદર્યા - એક રહસ્ય (ભાગ-૧૨)

(26)
  • 3k
  • 1
  • 1.5k

"સૌંદર્યા - એક રહસ્ય "(ભાગ-૧૨). ..... ભાગ ૧૧ માં જોયું કે ડો.સુનિતા સૌંદર્યા ને જબલપુર પોતાના ઘરે લાવે છે.એના મેડિકલ ટેસ્ટ કરે છે.. માર્કેટમાં શોપિંગ કરે છે.પોતાનો મોબાઈલ સૌંદર્યા ને આપે છે..ને રાત્રે એ ફોન પર ડો.સુનિતાના ભાઈનો કોલ આવે છે..... હવે.... આગળ... સૌંદર્યા તરતજ બોલી," હું દીદીને ફોન આપું ?.ફોન ચાલુ રાખજો.".... ડો.સુભાષ:-" ના..ના.. દીદી ના બીજા ફોન પર કોલ કરૂં છું. Sweet voice.." એમ બોલીને ફોન કટ થાય છે. આ સાંભળીને સૌંદર્યાનું મુખ મલકે છે અને ગાલ પર એક ચમક આવે છે.. એજ વખતે પાયલ ફ્રેશ થઈ ને આવે છે. સૌંદર્યા ને ફોન પર વાત કરતા જોયું ને