અનુવાદિત વાર્તા - 3 ભાગ (3)

  • 3.9k
  • 1.4k

***** એને શોધવું ખુબ જ જરુરી ****** આ બધાની વચ્ચે ઓલિવર ખોવાઈ જવાનું જાણીને ડોજર અને ચાર્લીને ફાગિનની સાથે ખુબ જ મુશ્કેલીઓ ઉઠાવવી પડી. જ્યારે તે બંને ઓલિવર વગર પાછા આવ્યા ત્યારે ફાગીને બંને નું ગળું દબાવી મારી નાખવાની ઘમકી આપી. ઓલિવર હવે એ ગેંગ વિશે ખુબ જ વધારે જાણતો હતો. અને કામ ની પણ ખાસી માહિતી પણ હતી એના પાસે. જો એ પોલીસ ને એ ગેંગ વિશે બતાવી દેશે ટો ? આ વિચારીને ફાગિન ખુબ જ ચિંતિત હતો. "એને શોધવું તો પડશે જ કોઈ પણ રીતે " ફાગિન જોર થી બોલ્યો. પણ કેવી રીતે ચાર્લી એ