DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 32

  • 3.9k
  • 1.3k

અને ગૌતમ ને કહે છે તમને કેવી રીતે ખબર પડી મી સીસા કે એ મારી પાસે સુરક્ષાની એક્સપેકટ કરતી હતી?ગૌતમ ઉભો થાય છે અને કહે છે મી રોમન જો હું તમને ફીમેલ ની બૉડી લેન્ગવેજ વાળા describe આપીશ તો પણ તમને સમજ નહિ પડે. બહેતર છે કે તમે મારી વાત માની લો કે ફીમેલ તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખતી હતી .ધેટસ ઈટ.રોમન જાણતો હતો કે ગૌતમ શત પ્રતિશત સત્ય બોલી રહ્યો છે એટલે તેણે આગળ કોઈ આર્ગયુમેન્ટ ના કર્યો .રોમન લસ્સી અને ગૌતમ ત્રણે એક સાથે પ્રોજેક્ટર હાઉસની બહાર નીકળે છે અને ફરી પાછા ગૌતમની ચેમ્બરમાં આવીને બેસી જાય છે .ગૌતમ