ઉગતા અજવાળા ની સવાર - 3

  • 3.3k
  • 872

પ્રકરણ-૩ બે મહિના પસાર થઈ ગયા પોતાની પ્રેગ્નન્સીના ગુડ ન્યુઝ આપ્યા શાયરી હવે આવવાની તૈયારી કર મને કંપની મળશે કેમ કે તારા ભાઈને તો કંપની ચાર મહિના માટે ઓસ્ટ્રેલિયા મોકલે છે અને મારી ડિલિવરી ને હવે બે જ મહિના બાકી છે ગમે ત્યારે ગમે ત્યાં દોડવું પડે તો મમ્મી ન કરી શકે આથી શાયરી એ પોતાની બેન્કમાં વાત કરી અને થોડી રજાઓ આમતેમ માગી ગીત અને ગઝલ ને પણ કહ્યું કે હું થોડોક ટાઈમ ત્યાં સ્નેહા પાસે જઈશ તેને મારી જરૂર છે પણ તમે બંને તમારુ ખૂબ ધ્યાન રાખજો અને મને રોજ એક વીડિયો કોલ કરજો અને સ્નેહા પુના