દિલ કા રિશ્તા A LOVE STORY - 44

(36)
  • 5.4k
  • 5
  • 2k

ભાગ - 44 ( આગળ જોયું કે રશ્મિ અને રોહન અમદાવાદ આવે છે રશ્મિ ના આંટી બહાર હોવા થી રશ્મિ રોહન ને ત્યાં રોકાય છે રોહન જમવાનું લેવા જાય છે અને આખો પલળી ને આવે છે એ રૂમ સાથે જ એટેચ અગાસી માં ન્હાવા માટે જાય છે એ રશ્મિ ને પણ પરાણે વરસાદ માં ભીંજવે છે છે બન્ને ખૂબ ધમાલ કરે છે પણ રશ્મિ નો પગ લપસ્તા દીવાલ માં અથડાવા જાય છે ત્યાં રોહન એને કમર થી પકડી બચાવે છે એને બચાવવા જતા બન્ને બેલેન્સ