જાણે-અજાણે (69)

(39)
  • 4.7k
  • 3
  • 1.7k

હજું તો નિયતિના પ્રશ્નો પુછાય જ રહ્યા હતાં ત્યાં તો અમીનાં પિતાએ પણ પોતાનો ગુસ્સો ઉતારવાનું શરું કરી દીધું. દરેક વ્યકિત અત્યારે અમીની વિરૂદ્ધમાં બોલવાં લાગ્યા હતાં. આ જોઈ અમી પોતાને એકલી અનુભવવાં લાગી. હા તેને ખબર હતી કે જે પગલું તે ઉઠાવવાની છે તેનો અસર કેવો થશે પણ છતાં અત્યારે જ્યારે અમીની વિરુદ્ધ પોતાનાં જ વ્યકિત બોલવાં લાગ્યા એટલે તેની હિંમત ડગમગવાં લાગી. તેનાં અવાજમાં કંપન લઈ તેણે બોલવાનું શરૂ કર્યું. " દીદી.. મને માફ કરી દો. મને ખબર છે પપ્પા કે મેં તમને ઘણું દુઃખ આપ્યું છે . પણ એ કરવું