શ્રાપિત ખજાનો - 3

(38)
  • 8.1k
  • 2
  • 4.4k

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું, વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને એ ભૂતકાળમાં સાથે કામ કરેલું. રેશ્માના બોસનું નિધન થઈ ગયું છે. રેશ્મા અને વિક્રમ એમની એક ગુપ્ત ફાઇલ મેળવવાનો પ્લાન કરી રહ્યા છે. એટલામાં વિક્રમને ખબર પડે છે કે એનો જૂનો પ્રતિસ્પર્ધી વિજય પણ એ ફાઇલ પાછળ છે. એટલે વિક્રમ જેમ બને એમ જલ્દી એ ફાઇલ સુધી પહોંચવાનો પ્લાન કરે છે. હવે આગળ...... ચેપ્ટર - 3 રાતના સાડા અગિયાર વાગ્યા હતા. ઉમીયાનગરની આસપાસ શાંતિ પ્રસરેલી હતી. રસ્તા પર માત્ર સ્ટ્રીટલાઇટ નું અજવાળું પથરાયેલું હતું. એ અજવાળામાં હારબંધ ગાડીઓ ઉભી હતી. એ