લોસ્ટેડ - 25

(43)
  • 4.4k
  • 3
  • 2.1k

"આઈ કાન્ટ બિલીવ ધીસ રાહુલ..."આધ્વીકા ગુસ્સામાં ધ્રુજી રહી હતી. એણે પોતાનો ફોન રાહુલ તરફ ફેંક્યો, રાહુલ એ ફોન માં પોતાના અને આધ્વીકાના અફેર સંબંધિત ન્યુઝ જોઈ."આઈ સ્વેર, હું તમને કહેવાનો જ હતો. આ ન્યૂઝ મે કોઈને નથી આપી આધ્વી...""આધ્વીકા રાઠોડ નામ છે મારું, ડૉન્ટ યૂં ડેર કોલ મી આધ્વી. ગેટ આઉટ..."