લવ બ્લડ - પ્રકરણ-47

(80)
  • 5.6k
  • 5
  • 2.2k

લવ બ્લડપ્રકરણ-47 દેબુ અને સૂચિત્રા બંન્ને જણાં સુરજીત અંગે ચિંતા કરી રહેલો વાતો ચાલી રહેલી અને સુચિત્રાનાં મોબાઇલ પર પ્રાઇવેટ નંબરથી કોઇ ફોન આવ્યો અને સૂચીત્રા એ ફોન ઊચક્યો બધી આંખે વાત સાંભળી રહી.. ફોન ક્ટ થયો અને સૂચિત્રાની આંખોમા આંસુ ટપકવા માંડ્યાં. ઘ્રુસ્કે ધુસ્કે રડી રહી હતી. દેબુએ માં ના હાથમાંથી તરત ફોન લીધો અને જોવાં માંડ્યો કોનો ફોન હતો પણ એમાં પ્રાઇવેટ નંબર એટલુજ લખેલુ હતું દેબુને સમજ ના પડી કે આ કોનો ફોન આવ્યો ? એ પણ માં ના મોબાઇલ પર ? દેબુએ માં ને પૂછ્યુ "મા કોનો ફોન હતો ? શું કીધુ ? તું આટલી ગભરાયેલી