લાગણીની સુવાસ - 47

(37)
  • 5.1k
  • 4
  • 1.2k

ભૂરીના હાથમાં આજે મયુરના નામની મહેંદી મુકાઈ ગઈ હતી. એ મહેંદીની મનમોહક ખુશ્બુ એ મિલનના સપના બતાવતી મહંકી રહી હતી..જમવાનું પણ આજે લાડકી બહેન મીરાંના હાથથી જમી રહી હતી બન્નેની આંખો ભીની હતી.. ભૂરી ઘરની દિવાલો ક્યારેક આંગણુ જોઈ રડી રહી હતી... મીરાં એને શાંત કરતા કરતા પોતે જ રડી રહી હતી.. જમી બન્ને તપાસવા બેઠા કે બેગો ભરવાની હતી એમાં કંઈ રહી તો નથી ગયુ..ને.. બધુ જ યાદ કરી કરી મીરાં ચેક કરતી હતી.. ત્યાં મયુરનો ફોન આવતા ..મીરાંની મદદ થી ભૂરીએ કાનમાં ઈયર ફોન ભરાયા અને ફોન કેફ્રીમાં મૂકિ વાતો કરતી કરતી ધાબા પર