જિંદગી ની આંટી ઘૂંટી - ભાગ-૭

  • 4.3k
  • 1
  • 1.4k

(આગળના ભાગમાં આપણે જોયું કે મહેશભાઈ સપનુ જોવેછે ,અને તે નિર્ણય કરે છે કે તે આજે તોકોલેજ શોધવા જશે હવે આગળ....) હું પણ ટેબલ ની સાફ સફાઈ કરવા લાગી ગયો, રઘુ એ પાણીના જગ ગોઠવી દીધા, એટલામાં રસોઇયો રસોઇ કરવા માટે આવી ગયો, અમારે રસોઈયા સાથે ખાસ વાતચીત ન થાય કે રસોડામાં જ રહે અને અમારે રસોડામાં ખાસ જવાનું નહીં ફકત રસોઈ બની જાય પછી સાફસફાઈ માટે જવાનું, તે રસોઈ બનાવીને બહાર ની તરફ ના બારામાં મૂકી આપે. કોઈ વાર તે થોડો મોડો પડે તો શેઠ જાતે અંદર રસોઈ બનાવવા ચાલ્યા જાય મે રઘુ