જંતર મંતર - 14

(52)
  • 5.8k
  • 3
  • 3k

પ્રકરણ -14 અંકિત ચૌધરી “ અંત “જીયા પોતાની બેસ્ટ ફ્રેન્ડ જેની ની બરબાદી ની કામના કરી રહી હતી. જીયા ફરીવાર પોતાની પર્સ માં કાળા જાદુ માટેનો સામાન અને જેની નું પૂતળું નાખીને જીમી અને જેની પાસે જવા માટે સ્વીટ કેફે નીકળી જાય છે. જીયા ના મનમાં હજુ જેની સાથે કંઇક કરવાની લાલસા જાગેલી જ હતી. જીયા ના મનમાં શું ચાલી રહ્યું હતું એ હવે ભગવાન જ જાણે !જીમી ની બાહો માં જેની બેહોશ હાલત માં પડી હતી. જીમી ને કોઈપણ સમજાતુ નોતું કે જેની ની સાથે શું થઈ રહ્યું છે. જેની ની હાલત પણ ખરાબ થઈ રહી હતી. જીમી નું