DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 31

  • 3.9k
  • 1.3k

0 પ્લીઝ કમ પ્લીઝ કમિંગ એન્ડ હેવ અ સીટ .રોમન ચેરમાં બેસતા પહેલાં જ તેના જેકેટના ખિસ્સામાંથી સીડી કાઢે છે અને ગૌતમ ની સામે ટેબલ પર મૂકે છે.ગૌતમ સીડી ને હાથ માં લઈ ને જુએ એ પહેલાં જ રોમન ચેરમાં બેસી જાય છે અને લસ્સિ ની સામે જુએ છે.આ જોઈને ગૌતમ સમજી શકે છે કે મિસ્ટર રોમન કેટલા પરેશાન છે અને કેટલા જલદી મા છે.લસી તેની બુદ્ધિ ના દ્વારા ખુલ્લા કરી જશે અને ગૌતમ ના વાક્યોચચાર ની પ્રતીક્ષા કરવા લાગે છે.(sentence pronouncing).ગૌતમ ઊભો થાય છે અને મને કહે છે લેટ્સ ગો મી રોમન ટુ પ્રોજેક્ટરહાઉસ.આ સાંભળી ને રોમન થોડોક ખુશ