કૂબો સ્નેહનો - 49

(25)
  • 3.2k
  • 2
  • 1.3k

? આરતીસોની ? પ્રકરણ : 49 રસેલ અમેરિકા, જિંદગીની પળેપળ હસતાં ચહેરા પાછળ અહીં દરેક જણ જાણે એક જ વાચા ઉવાચતું હતું કે , 'પડ્યાં છીએ!! શી ઉતાવળ છે !.આપણે શું !! હાલવા દ્યો ને ! આપણને પરિવર્તનની શી દોડાદોડ છે ‌!' ❣️કૂબો સ્નેહનો❣️ એકલવાયું કોઈ પંખી ઝીણા ઝીણા સ્વરમાં કલરવ ભરી મિઠાસનું ગુંજન કરી ઠંડક પ્રસરાવે એવું અમ્માના શ્લોકોનું ગુંજન હૉસ્પિટલમાં ઊઠતું હતું. વિઝિટમાં આવતાં વિરાજના મિત્રો પણ મહા મૃત્યુંજયના જાપ કરવામાં અમ્મા સાથે જોડાતાં હતાં. ભક્તિ, સંસ્કાર અને સંસ્કૃતિના સાક્ષાત ત્રિવેણી સંગમ તીર્થ જેવું કૈલાસ અમ્માએ અમેરિકામાં પણ ઊભું કરી દીધું હતું. કોઈ વાર વિરાજના હોઠ