નારી 'તું' ના હારી... - 6

  • 4.2k
  • 1.3k

(આગળના ભાગમાં જોયું કે મોહનભાઇના બા નો હાર એમને મળતો નહોતો અને એ ચિંતામાં હતા...)મોહનભાઈએ એમને શાંત કર્યા. બા ને તો એક ટક ખાવું ના ભાવ્યું ને બે દિવસ તો બસ એની જ ચિંતામાં ગયા. ત્રીજા દિવસે સવિતાબેન પાછા આવી ગયા. હજી તો સવિતાબેન આવ્યા અને માંડ પોતાનો થેલો મુક્યો કે તરત જ બા એ એમને પૂછી લીધું.." સવિતા..તમે મારો હાર જોયો સે?"" નય...કેમ હું થયું?" સવિતાબેને સ્વાભાવિક રીતે જવાબ આપ્યો." બે દી' થી ગોતું સુ પણ મળતો નથી.." કપાળ પર ચિંતાની રેખાઓ ફરી એમના બા પર ઉપસી આવી. " પણ મેં તો તમારો કબાટ ઉઘાડયો જ નથી.." થોડા અચકાટ સાથે