પુણ્યફળ ભાગ ૨

(15)
  • 4.7k
  • 1
  • 2.1k

ભાગ – ૦૨પુણ્યફળશ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાયનાં પઠનનું પુણ્યફળ “ ૐ શ્રી પરમાત્માને નમઃ ”“ રાધે રાધે ” “ જય શ્રી કૃષ્ણ ” આપણે અધ્યાય પ્રથમમાં જાણ્યું કે ભોગવિલાસ – દુરાચારી વૃતિને પ્રવૃતિમાંથી જો આપણે મુક્તિ મેળવવી હોય તો નિત્ય સવાર ને સાંજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય નું પઠન નિત્ય કરવું . જેવી રીતે બ્રાહ્મણ , વેશ્યા , ને પોપટને જીવ મુક્તિ મેળવી તે વૈકુંઠલોક પામ્યા . તેમ આપણે પણ પણ દરરોજ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીના પ્રથમ અધ્યાય ના પાઠ થી જીવન – મરણ ના ક્રમચક્ર માંથી મુક્તિ પામી શક્ય