પણ મારા દેશનો કાનૂન શ્રેષ્ઠ

  • 3.9k
  • 1.1k

એક વ્યક્તિ જ્યારે ગુનો કરે છે, ત્યાર પછી તે અપરાધી ગણાય છે. એક અપરાધીનો કેસ ઘણા મહિના સુધી ચાલે છે.બંને પક્ષ પોતાની દલીલ કરે છે અંતે સચાઈની જીત થાય છે. આ જીત મેળવવાં માટે ઘણી મેહનત થાય છે, કારણ કે અપરાધી જ્યારે કોઈ હસ્તી હોય છે ત્યારે તેને જેલ સુધી પહોચાડવામાં‍ જેટલી મેહનત લાગે છે તેટલી મેહનત સામાન્ય માણસમાં લાગતી નથી. ‌ અંતે તે વ્યક્તિ જેલમાં જાય છે તો પણ