અનુવાદિત વાર્તા - 3 ભાગ (૨)

  • 4.2k
  • 1.6k

અગાઉનાં ભાગમાં જોયું કે ઓલિવર ભાગીને લંડન જાય છે જ્યાં તેને આર્ટફૂલ ડોજર નામનો છોકરો મળે છે જે તેના જમવાની અને ઊંધવાની વ્યવસ્થા કરે છે અને એક વ્યક્તિ સાથે પરિચય કરાવે છે જેનો નામ ફાગિન હોય છે. જે એક ખિસ્સા કાતરુ અને ચોરોની ગેંગ નું પ્રતિનિધિ હોય છે. હવે આગળ જોઈએ ****** ફાગિન ગેંગ ***** ઓલીવર ને અત્યાર સુધી ખબર ન હતી કે ડોજર નો સંબધ ખિસ્સા કાતરુ અને ચોરો ની ગેંગ સાથે છે અને એને એ પણ ખબર ન હતી કે ડોજર નો મિત્ર જેનું નામ ફાગિન છે તે આ ગેંગ નો મુખ્ય વ્યક્તિ છે. ફાગિન નો ઘર