દોસ્તાર - 21

  • 3.1k
  • 1
  • 958

સાંજે જેવી જિંદગી જીવવાની ઈચ્છા થાય પણ બીજી ક્ષણે દિમાગ પૂછે છે તારા પેજમાં તારા નામ નીચે પ્રોફેશન શું લખ્યું હશે ખબર છે તને પહેલા તારું પેશન તો જાણ...હું દિવસે નક્કી કરું છું અને સાંજે ગાયબ મારું પેશન...આજે જોરદાર મહેનત કરીને મારા બાપાને કઈ દઈશ કે હું મોટો માણસ બનીશ..દિવસ નું સપનું સાકાર કરવા રાત્રે સ્નાયુ ના પાડી દેશે બેડ પર પડ્યા પડ્યા મને ફિલ્મ જોવાનું ગપ્પા મારવા નું whatsapp facebook માં ટાઇમ પાસ કરવાનું મન થઈ જાય છે. ના મન નથી થતું પરંતુ મારું દિમાગ મને દોરી જાય છે તે ટાઈમ પાસ કરીને પછી હું પસ્તાવું બેચેની થાય છે મને