નિર્ણય

  • 4.3k
  • 1.2k

" નિર્ણય "******************તન્હા સમજદાર, હોશિયાર અને મહત્વકાંક્ષી યુવતી હતી.તે દેખાવે ખુબ જ સુંદર સ્વભાવે શાંત અને સરળ હતી.તન્હાની વક્તવ્ય કળા બહુ ગજબની હતી.એક દિવસ તેની સ્કુલમાં વકૃત્વ સ્પર્ધાનો કાર્યક્રમ હતો,તન્હાએ પોતાની બોલવાની છટાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાંખ્યાં. ટીચર સ્કુલમાં ના આવે તો,શિક્ષકની ગરજ સાલતી નહીં, તન્હા આખા ક્લાસને સંભાળી લેતી,તેનાં ક્લાસ ટીચર તન્હાનાં રજા પર હોય તો નેતૃત્વ કરવાની,તેની સ્કુલમાં ભણતાં ગરીબ વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાની તેની લાક્ષણિકતા હતી. ક્લાસરુમનાં સહપાઠીઓની સમસ્યાનો ઉકેલ લાવવો,જરૂરિયાત મંદ લોકોની મદદે આવવું કોઈને ન્યાય અપાવવા માટે પોતાની જાતને ગૌણ બનાવી દેતી.તેનુંવર્તન સમગ્ર પરિવારનેઅચરજમાં મૂકતું.તેનાં ગ્રહો પણ સારા નેતા બનવા આવેલાં હાઈએસ્ટ માર્કે જ મને આખાં શહેરમાં