અંગત ડાયરી - વૅ ઓફ લાઇફ

  • 4.2k
  • 1.4k

અંગત ડાયરી ============શીર્ષક : વૅ ઓફ લાઇફ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૦૬, સપ્ટેમ્બર ૨૦૨૦, રવિવાર તમને ખબર છે? ૧૯૬૧ની ૫ મી સપ્ટેમ્બરને દિવસે કે એ પહેલા ભારતમાં ટીચર્સ ડે નહોતો ઉજવાતો. આખા દેશની તમામ સ્કૂલ્સ, કોલેજીસમાં જે દિવસે વિદ્યાર્થીઓ ટીચરનો રોલ ભજવે છે, ચોતરફ ટીચર્સને ગ્રીટિંગ્સ અપાય છે એ આખો સિનેરિયો સર્જાવાનું કારણ ૧૮૮૮ના દિવસે જન્મેલા ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નન અને એમનો વૅ ઓફ લાઇફ છે. એમના વૅ ઓફ લાઇફને આખો દેશ સમજે અને અનુસરે એ માટે એમની જ ઈચ્છાથી આ સપ્ટેમ્બરની પાંચમી તારીખ એમને ડૅડીકેટ કરવામાં આવી. તમે વિચાર કર્યો? તમારી જન્મ તારીખ કેટલા જણાં ઉજવે