લાઈફ પાર્ટનર - 11

(27)
  • 4.2k
  • 1
  • 1.8k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 11 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો માનવને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી તેના મનમાં થોડી વાર પ્રિયાના વિચાર આવે છે તો થોડી વાર સવારે દિવ્યા સાથે બનેલા બનાવ ના અને તેના હાથ નું લોહી તેના બુટ પર પડે છે તે ઘટના પણ તે નથી ભૂલી શકતો આ ઉપરાંત એક ગેબી ભય તેને અંદરથી સતાવી રહ્યો હતો કદાચ તે કાલે પ્રિયાના પપ્પાના નિર્ણય નો હતો કેમ કે તેમના એક નિર્ણય થી કા'તો પ્રિયા હંમેશા માટે માનવ ની થવાની હતી અને કા'તો હંમેશા માટે બંનેની જિંદગી માં ખાલીપા નો ભેંકાર છવાઈ જવાનો હતો. એ સાથે