કોલેજની અવ-નવી વાતો - 2

(24)
  • 3.7k
  • 1
  • 1.1k

નામ : કોલેજની અવ-નવી વાતો 2લેખક : પંકિત સોલગામા મિત્રો ,આજે યુવાનોને પસંદ આવે તેવી સ્ટોરી લઇને આવી રહી છું.જેનું નામ છે , કોલેજની અવ-નવી વાતો.કોલેજ કાળ દરમિયાન થયેલા નવા નવા અનુભવો,નવા નવા અખતરાઓ વગેરે વાતો કરવાની છું.તમે આગળનો ભાગ રીડ કર્યો હશે .આ સ્ટોરીમાં સારો એવો પ્રતિસાદ આપશો.હવે પહેલાના ભાગને આગળ લઇ જાવ છું.હવે આગળ.......પહેલા ભાગમાં જોયું કે અમુક લંપટો વિધાર્થીએ પોતાની હરકતો કરે છે અને છેલ્લે પ્રોફેસર આવે છે , અને સમજાવે છે અને આવું ના કરવાની સલાહ આપે છે.જો હવે પકડાશે તો વાલીને બોલવાની ધમકી આપે છે.લંપટ વિધાર્થી માફી માંગે છે.