ભાગ 6 મા આપણે જોયું કે, હવે પ્રેમ અને ધ્વનિ થોડા જ દિવસોમાં મળવાના હોય છે અને બંને પોતાની પહેલી મુલાકાત માટે ઉત્સુક અને ખુશ હોય છે. હવે આગળ...... __________________________________________ધ્વનિ અને પ્રેમ બંને દરરોજ સાંજે વાતો કરતા અને પોતાની પહેલી મુલાકાત ના દિવસો ગણતાં. બંને એ વિચારથી જ ખુશ થતાં કે હવે થોડા જ દિવસોમાં બંને મળશે. આખરે બંનેના ઈંતજારનો અંત થવાનો હતો, બંનેની મુલાકાત ને માત્ર હવે એક જ દિવસ બાકી હોય છે.મુલાકાતની આગલી રાતે પ્રેમ અને ધ્વનિ બંને મેસેજમાં વાતો કરતાં હતાં, ધ્વનિ પ્રેમને કહે છે કે, કાલે આપણે મળવાનાં છીએ અને તું હજી તારા ઘરે નથી પહોચ્યો, હજી કામમાં જ