Big Fish - 5

  • 3.3k
  • 966

આપણે જોયું કે જોન એ કોઈ રાક્ષસ નથી પરંતુ એક બહુ મોટો અને વિશાળ માણસ છે. હવે આગળ.... આવી રીતે જોનને પોતાનું કામ અને નોકરી મળી જાય છે.અહી જેમ્સ પણ એક છોકરી ને જોવા છે. જેમ્સને છોકરીને જોઈને પહેલી નજરમાં જ પ્રેમ થઈ જાય છે પણ તે છોકરી સર્કસ જોવા માટે આવી હોય છે એટલે એ ત્યાંથી ચાલી જાય છે. આ વાતથીજેમ્સ ઉદાસ થઈ જાય છે. તે નહોતો જાણતો કે પેલી છોકરી ક્યાં રહે છે. સર્કસ નો માલિક જ્યારે જેમ્સની ઉદાસીનું કારણ પૂછે ત્યારેજેમ્સ બધું કહી દે છે. એ સરકસનો માલિક કહે છે કે હું એ