ગૌતમે જ્યારે સદ ગતિ અને દુર્ગતિ નો સિધ્ધાંત સમજાવ્યો હતો ત્યારે જ રોમને નક્કી કરી લીધું હતું કે આ ફીમેલ ને સદગતિ અપાવવી જોઈએ .પરંતુ કેવી રીતે તે રોમન નહોતો જાણતો. પરંતુ રોમન તો એ પણ નહોતો જાણતો કે તેની દુર્ગતિ ડીકલેર થઈ ચૂકી છે તેને સદ્ગતિ મળવી સંભવ જ નથી .એટલે રોમન ની આ સમસ્યા કયા માર્ગ પર અને કેવી રીતે વળાંક લેશે તે હવે આગળ જ જોવાનું રહ્યું .રોમન ની પ્રેક્ટીકલ સેન્સ મુજબ ડેથ આફ્ટર ડેથ એટલે કે કોઈ પ્રાણી નું મૃત્યુ થાય અને તેનો પ્રેતાત્મા બને અને તે પ્રેતાત્માં નુ પણ મૃત્યુ થાય અર્થાત તેને ગતિ મળે