પાર્ટ-૧"ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે, ફૂલોએ તેમાં સુગંધ પાથરી છે, સભા છોડી ના જતા મિત્રો, સભા ની રોનક આપની હાજરી છે" બસ આટલું માઈક માં બોલતા ની સાથેજ આખું ઓડિટોરિય તાળીઓ થી ગુંજી ઊઠ્યું. હાયલઇટ્સ, જાયન્ટ-સ્ક્રીન માં શ્રોતાઓનો ઉમળકો જલકાતો હતો. હા..આ એ વક્તા છે.. આરાધ્ય વ્યાસ કેે જેન મુુખે સરસ્વતી બિરાજમાન હોય કદ ઉંચુ, મજબૂત કાઠી ને ભીનો વાન ને આંખ પર ચશ્માં, છતાં પણ આંખોની તેેેજસ્વીવિતા છલકાઇ આવતી હતી.fb-insta, પર પણ લાખો ફોલોઅર્સ અને વાચકો તેની પાછળ ઘેલા હતા. મૂળ તો આ ઇવેેન્ટ ગુજરાતી ભાષાના મૂલ્યો વિશે હતી જેમાં આરાધ્ય ને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ હતું.ગુજરાતી ભાષા