પગરવ - 42

(104)
  • 5.3k
  • 4
  • 2.7k

પગરવ પ્રકરણ - ૪૨ વીણાબેન સવિતાબેનનાં ઘર પાસે પહોંચ્યાં તો ઘરની બહાર મોટું તાળું લટકી રહ્યું છે‌. એમણે આજુબાજુ નજર કરી. બાજુમાં રહેલા એક બેનને નાછુટકે એમણે પૂછ્યું. તો એમણે કહ્યું , " ખબર નહીં સાંજે તો હતાં સુહાની આવી હતી ત્યારે...એ તો એમને ઘરમાં લોક કરાવીને જ જાય છે...પણ ખબર નહીં રાત્રે ક્યાંય ખોલીને જતાં રહ્યાં ના હોય !! જેમ એ એમનાં પિયરથી ભાગીને આવી ગયાં હતાં. પણ સુહાની ક્યાં છે ?? " વીણાબેનને કંઈ જવાબ ન સૂઝ્યો એમણે કહ્યું, " એને થોડો તાવ છે એટલે એ નથી આવી‌. હું અહીં આવી છું એમને જોવાં...." એ બહેન તો "