કુદરતના લેખા - જોખા - 1

(81)
  • 11k
  • 7
  • 5k

એક અદ્ભુત, દિલચસ્પ, રોમાંચક અને સાહસિકતા નો સિતાર રજૂ કરતી એક નવલકથા આપની સમક્ષ લઈ ને આવી રહ્યો છું. આપને જરૂર આ નવલકથા ગમશે એવી આશા રાખું છું. મારી આ પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો અને ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી. આભાર મારી દરેક વિષમ પરિસ્થિતિમાં સહકાર આપનાર મારા પરિવાર ના દરેક સભ્યોનો ખરા દિલ થી આભાર માનું છું. કુદરત ના લેખા - જોખા સુખી, સંપન્ન અને સંસ્કારી માહોલ વચ્ચે મયુર પંડ્યા નો ઉછેર થયો. એનો નાનો પરિવાર સંસ્કારિતા માં અવ્વલ નમ્બર પર આવે છે.