ફરી મોહબ્બત - 25

(26)
  • 3.3k
  • 2
  • 1.3k

“ફરી મોહબ્બત” ભાગ : ૨૫ "શું કરવા ચાહે છે ઈવા તું?? હું તારી મોહબ્બત માટે લાયક નથી ને...!! એટલે જ તો તું દૂર રહી છે મારાથી..દરેકે દરેક દિવસ, રાત અને હરેક પળ તું ફક્ત અને ફક્ત દૂર જ રહેવાનો પ્રયત્ન કર્યો છે. હું હારી ચુક્યો છું. થાકી ગયો છું. હું ખોટી રીતે તને ચાહી રહ્યો છું. મારી મોહબ્બતની તને કદર નથી. હવે ઈવા બસ થયું...!! આપણે શાંતિથી છૂટા પડી જઈએ. ડિવોર્સ લઈ લઈએ એકમેકથી...!!" અનયે ડિરેક્ટ ઈવા પાસે જઈને કહ્યું. હાલાકી એ આવું કેટલીવાર પણ કહી ચુક્યો હતો."હું બીમાર છું. મને શાંતિ જોઈએ." ઈવાએ મોબાઈલ પર ધ્યાન આપતાં કહ્યું."ઈવા...!! બીમાર છે. તો