લાઈફ પાર્ટનર - 10

(20)
  • 3.6k
  • 1
  • 1.6k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 10 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો દિવ્યા રડતા-રડતા ત્યાંથી નીકળી જાય છે અને રાજ ને માનવ નો આ વ્યવહાર પસંદ ના આવ્યો એ એના મુખ પરથી જ સમજાઈ રહ્યું હતું અને સાથેજ તે પણ પોતાના બાઈક પર દિવ્યા ને સમજાવવા તેની પાછળ નીકળી પડ્યો.માનવને પણ લાગ્યું કે તે થોડો વધારેજ ગુસ્સે થઈ ગયો.પણ ધનુષમાંથી નીકળેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દો પાછા આવતા નથી. માનવે પ્રિયા તરફ જોયું અને તેને કહ્યું પ્રિયા ચાલ હવે હું ઘરે જાવ છું એમ પણ મૂડ ખરાબ થઈ ગયું કાલે મળીયે બંને એકબીજા થી છુટા પડે છે. બીજી તરફ રાજ