હસતા નહીં હો! - ભાગ ૫

  • 6.2k
  • 2.1k

હું તો લેંઘો જ પહેરીશ! "હવે પરણાવવા જેવડો થયો ઘરમાં તો ઠીક બહાર જાય ત્યારે તો આ લેંઘા ને બદલે વ્યવસ્થિત કપડા પહેરતા શીખ તો સારું છે." લગ્નની કંકોતરી તૈયાર થઈ ગઈ હોય,બધા મહેમાન આવી ગયા હોય અને મંડપ રોપાઈ ગયો હોય ત્યારે વરરાજો ના પાડે કે ના હું નહિ પરણું અને જેવા ચહેરા એ વરરાજાના માબાપ ના થાય એવા ચહેરે મને મારા મા-બાપે ઉપર નું બ્રહ્મવાક્ય કહ્યું.મને ઘરમાં કે બહાર (આમ તો કહેવું જોઈએ કે કંઇ પણ પહેર્યા વિના રખડવું ગમે પણ વિવેચકોના ડરથી નથી લખતો) માત્ર ને માત્ર એક,અખંડ અને સૌથી વધુ સુખદ વેશ પહેરવો ગમે અને તે છે