નાનાીં જીંદગીની કહાની - 4

  • 5.2k
  • 1.6k

આવો મિત્રો Part-4 મા હું તમને સાચો પ્રેમ કોને કહેવાય એ જણાવું... આગળના ભાગમા તમે જોયું હશે કે અમારા સંબધ નો 1 વર્ષ પૂર્ણ થયો તો હું તમને જણાવું કે મેં મારા સંબંધની ઉજવણી કોની સાથે કરી...૧ વર્ષ થવાનાં આગળના દિવસે એટલે કે રાત્રે હું વિચારતો હતો કે કાલે મારે એવું કામ કરવું છે કે પેલી છોકરી એટલે કે જેને મને એકલા રહેતા શીખ્યું મને બહું ખુશ રાખીયો છે... મેં રાત્રે વિચારીયુ કે જે લોકો મંદબુદ્રિ, દિવ્યાંગતા, બોલી ચાલી ન શકતા હોય તેવા લોકોને જમાડી ને આ 1 વર્ષ ની ઉજવણી કરું જેથી ભગવાન એને જીંદગી ભર ખુશ રાખે અને તેના