ભાઈબંધ - 1

  • 7.2k
  • 1.6k

ભાઈબંધ ભાઈ કરતાં પણ વિશેષ એટલે ભાઈબંધ ? જો પહેલા હું તમને મારી વાત કરવા માંગુ છું. મારું નામ છે. જયદીપ પટેલ હું કોઈ લેખક નથી.? બસ જીવન માં જોયેલું અને અનુભવની તમને વાત કરો છું. ? મિત્રતા એટલે આપણો અરીસો ? હું વાત કરું મારા બાળપણની મિત્રતાની. મારા મિત્ર નું મેહુલ અમારા બંનેના ઘર એકબીજાની પાસે એટલે સવારથી સાંજ સુધી અમે સાથે? જ હોઈ અને મિત્રતા એવી કે જો મારા મિત્ર મેહુલ ને કઈ વસ્તુ પસંદ આવે તો મારી પણ પસંદ એ જ બની જાય. અને તેનુ પણ એહુજ