અંગત ડાયરી - ક્રિકેટ

  • 4.6k
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : ક્રિકેટ લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ : ૩૦, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર નાનપણમાં ક્રિકેટ રમવા મેદાનમાં જતા ત્યારે એક પ્રશ્ન બહુ પજવતો: રન બનાવવા વધુ જરૂરી છે કે દાંડી(વિકેટ)નું રક્ષણ કરવું વધુ જરૂરી છે. એક મિત્રે જવાબ આપ્યો એ ગમ્યો: જયારે બોલર ખતરનાક હોય ત્યારે વિકેટનું રક્ષણ કરવા પર વધુ ધ્યાન આપવું અને જયારે નબળા દડા પડતા હોય ત્યારે રન ખેંચી લેવા. આ સહજ જ્ઞાન જિંદગીની રમતમાં એકદમ પ્રેક્ટીકલી એપ્લાય કરવા જેવું છે. જયારે સમય ખરાબ હોય ત્યારે વિશ્વાસ, શ્રદ્ધા, પોઝીટીવીટીની વિકેટ પડવા દેવી નહીં. માનવીના સુલક્ષણોની સાચી કસોટી આવા અઘરા દડા પડતા હોય ત્યારે