હું અને મારા અહસાસ - 13

  • 4.2k
  • 1
  • 1.5k

હું અને મારા અહસાસ 13 યાદો નો બોજો વધી ગયો છે,આંખ માં થી છલકી રહ્યો છે. ************************************************* પાંપણો પર ભાર લાગે છે,આંસુઓનો માર લાગે છે. ************************************************* જવાબદારી ને બોજો ના સમજો,ખુમારી થી તેનો ભાર ખમજો ************************************************* પ્રેમ નો ભાર લાગે છે,યાદ નો માર લાગે છે. ************************************************* બાળક પર શિક્ષણ નો બોજો વધી ગયો છે,જ્ઞાન કરતાં દફતર નો સોજો વધી ગયો છે. ************************************************* કોરોના નો ભાર વધી રહ્યો છે,જિંદગી ને માર પડી રહ્યો છે. ************************************************* સુખનો ભાર લાગે છે,દુઃખ પચી ગયું છે. ************************************************* પાંપણો પર ભાર લાગે છે,સ્વપ્ના ઓનો માર લાગે છે. ************************************************* ગતિ વિહીન માણસ નો વિકાસ નથી થતો,દિશા વિહીન